Wednesday, August 31, 2011

हे गोपाल कृष्ण करू आरती तेरी



Share/Bookmark

Thursday, August 11, 2011

Monday, January 10, 2011

घट मा गिरधारी ने मन मा मुरारी


घट मा गिरधारी ने मन मा मुरारी
रुदिये वसे रे कान , प्यारो वल्लभ प्रभु , छेटो नथी
रे ...



Share/Bookmark

Monday, December 27, 2010

શ્રીજી બાવા દિન દયાળા





શ્રીજી બાવા દીન દયાળા ભકત તમારો જાણજો

હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો

હું અપરાધી કાંઇ ન સમજયો નામ તમારાં અપાર છે

દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે

ઓ દીન બંધુ ઓ રે દયાળુ પ્રાથઁના કરું કરઞરી

દાસ ઉપર દયા કરો તો ફ઼ેરે જન્મના ધરું ફ઼રી

ગૌલોકવાસી વૈકુંઠવાસી બુધ્ધિ અમારી સુધારજો

જન્મ મરણનાં બંધન છૂટે એવી ભક્તિ અમને આપજો

અંત સમયે પ્રભુ દયા કરીને દશઁન દેવા આવજો

દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો


Share/Bookmark

જેવી કદંબકેરી છાયા, એવી શ્રીનાથજી ની માયા




જેવી કદંબકેરી છાયા, એવી શ્રીનાથજી ની માયા

જેવા મોગરાની માળા, એવા શ્રીજી છે રુપાળા

જેવા જમના જી ના પાણી, એવી શ્રીનાથજી ની વાણી

જેવા સુરજ નભમા રાજે , એવા શ્રીનાથજી બિરાજે

જેવા તુષાર બિંદુ ચમકે , તેવા શ્રીનાથજી તો દમકે

જેવી ફુલકળી ફુલવારિ ; એવા શ્રીનાથજી સુખકારિ

જેવો ઇન્દ્રધનુષ સતરંગી , એવા શ્રીનાથજી મનરંગી

જેવા કેસરિયા કેસુડા, એવા શ્રીનાથજી છે રુડા

જેવી ઝરમર ઝરમર વેલી , એવી શ્રીનાથજી હવેલી

જેવા નટખટ નંદના લાલા , એવા શ્રીજી સૌના વ્હાલા

જેવા કલકલ કરતા ઝરણા , એવા શ્રીનાથજી દુખ હરણા

જેવા ધરતી ઉપર તરણા, એવા શ્રીનાથજીસુખ કરણા

જેવા જીવનરસ ના ભાથા, એવા શ્રીનાથજી ની ગાથા

જેવી કદંબકેરી છાયા, એવી શ્રીનાથજી ની માયા


Share/Bookmark

Wednesday, November 10, 2010

રંગાઈ જાને રંગ માં, શ્રીનાથજી ના રંગમાં


દેવઊઠી એકાદશી ની વધાઈ અને જય શ્રી કૃષ્ણ


Share/Bookmark

Thursday, November 4, 2010

कृष्ण गोविन्द गोविन्द गोपाल नंदलाल


કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ
મેરો યશોદાકો લાલ, મેરો યશોદાકો લાલ, યશોદાકો લાલ,મેરો યશોદાકો લાલ
મેરો નંદજીકો લાલ, મેરો નંદજીકો લાલ, નંદજીકો લાલ, મેરો નંદજીકો લાલ
મેરો છોટોસો ગોપાલ, મેરો છોટોસો ગોપાલ, છોટોસો ગોપાલ,મેરો છોટોસો ગોપાલ
મેરો મદન ગોપાલ, મેરો મદન ગોપાલ, મદન ગોપાલ, મેરો મદન ગોપાલ
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ
મેરો રાધા-વલ્લભ લાલ,મેરો રાધા-વલ્લભ લાલ,રાધા-વલ્લભ લાલ,મેરો રાધા-વલ્લભ લાલ
મેરો કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ, કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ …!!

Get this widget | Track details | eSnips Social DNA

Share/Bookmark